1
               / 
              of
              2
            
            
          Derek Prince Ministries India
How To Pass From Curse To Blessing
How To Pass From Curse To Blessing
      Regular price
      
        Rs. 85.00
      
    
    
        Regular price
        
          
            
              
            
          
        Sale price
      
        Rs. 85.00
      
    
    
      Unit price
      
        
        /
         per 
        
        
      
    
  Shipping calculated at checkout.
Couldn't load pickup availability
શ્રાપમાંથી આર્શીવાદમાં કેવી રીતે આવવું શું તમે બિમારી, નાણાં સંબંધી મુશ્કેલીઓ અને બગડી ગયેલા સંબંધોથી નિરાશ છો ? કદાચ તમે તમારા કુટુંબમાં કાયમ આવતી મુશ્કેલીઓ અને દુર્ગંટનાઓથી દુઃખી છો ? શું ઘણાં લોકોની યોગ્યતા કરતાં વધુ વિજય અને બઢતીથી તમને આશ્ચર્ય થાય છે ?
બે શકિતઓ મનુષ્યના જીવનમાં કામ કરે છે એ વાત લેખક અહિ બતાવે છે. તે આશિર્વાદ અને શ્રાપ છે. એક લાભકારક છે અને બીજી હાનિકારક છે. પ્રભુ ભરપુર આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે અને શ્રાપથી છૂટકારો મેળવવા માટે આ બે શકિતઓ અને તેના કાર્ય સંબંધી માહિતી મેળવવી જરૂરી છે.
Share
