Skip to product information
1 of 2

Derek Prince Ministries India

Divine Exchange - Gujrati

Divine Exchange - Gujrati

Regular price Rs. 35.00
Regular price Sale price Rs. 35.00
Sale Sold out
Shipping calculated at checkout.
આ ઉપદેશનો સંદેશ એક જ ઐતિહાસિક ઘટનાની આસપાસ ધૂમે છે. વધસ્તંભ પર ઈસુનું મૃત્યુ-બલિદાન.

આ બલિદાન જે આધારે થયું તે પ્રેરીત પાઉલ ફિલીપ્પી ૪:૧૯માં દર્શાવે છે, ‘મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.’’

આપના જીવનના દરેક ક્ષેત્રની જરૂરીયાતોની તે પૂર્તિ કરે છે જેવી કે :
♦ શારિરીક
♦ ભાવનાત્મક
♦ ભૌતિક જરૂરીયાતો
♦ માનસિક
♦ આર્થિક જરૂરીયાતો
♦ આત્મિક

તમે યાદ રાખો કે દેવી આદાન-પ્રદાનને તમે
તમારા જીવનમાં કેવી રીતે અપનાવશો.
View full details