Skip to product information
1 of 2

Derek Prince Ministries India

Life Changing Spiritual Power - Gujrati

Life Changing Spiritual Power - Gujrati

Regular price Rs. 165.00
Regular price Sale price Rs. 165.00
Sale Sold out
Shipping calculated at checkout.

તમારા વિશ્વાસને મજબૂત કરનાર અને જીવનની કાયાપલટ કરનાર છ પુસ્તકો
દેવીપ આદાન પ્રદાન
સારા સમાચારો પૂરેપૂરો સંદેશો એ એક જ ઘટનાની ચારેબાજુનું પરિભ્રમણ છે. કાસ પર ઇશુનું શહીદી મૃત્યુ

શ્રાપ થી આશીર્વાદ ની નજીક કેવીરીતે આવીએ
આ પુસ્તક તમને બદદુવા ાંથી આવે છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકો કે જેથી તમે પરમેશ્વરના સંપૂર્ણ આશીર્વાદનો આનંદ માણી શકો, તે જાણવામાં મદદ કરે છે.

પોતાનામાં પવિત્ર આત્મા
આ એવું પુસ્તક છે કે જે પરમધરની સાથે પવિત્ર આત્મા દ્વારા નિકટ સંબંધ બાંધવામાં માર્ગદર્શન આપે છે.

પરમારની પધિની બોટલ
પરમેશ્વરના વચનોની શક્તિ પ્રાપ્ત કરો, જેથી રોગ પર વિજય મેળવી શકો અને સ્વસ્થ રહી શકો..

અભિક સંઘર્ષ
નિર્મોહી જીવન એ શેતાન અને તેની શક્તિ વિરુદ્ધનો સંઘર્ષ છે પરંતુ તમે વિજયમાં ચલિત થઈ શકો છો.

સ્વ અધ્યયન બાઈબલ પાઠ્યક્રમ
પરમેશ્વરના વચનોની કેવી રીતે અભ્યાસ કરવો તે શીખો અને તમારું જીવન પરિવર્તિત કરવામાં તેની શક્તિનો અનુભવ કરો.

ડેરેક પ્રિન્સનો જન્મ ભારતના બેંગલોર શહેરમાં થયો હતો. ભૂતપૂર્વ કેમ્બ્રિજ પ્રાધ્યાપક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બાઈબલ શિક્ષક, ડેરેક પ્રિન્સે ચાલીસથી પણ વધુ પુસ્તકો લખ્યાં છે. એમનું દૈનિક રેડિયો પ્રસારણ નવ ભાષામાં કેટલાય દેશોમાં સાંભળવામાં આવે છે. ડેરેક પ્રિન્સે પચાસથી વધુ વર્ષોથી પાંચ મહાખંડોમાં વ્યાપક સેવા કાર્ય કર્યું છે.

View full details