They Shall Expel Demons - Gujrati
They Shall Expel Demons - Gujrati
Regular price
Rs. 95.00
Regular price
Sale price
Rs. 95.00
Unit price
/
per
દુષ્ટાત્મા શું છે? દુષ્ટાત્માઓ કેવી રીતે લોકોના જીવનમાં પ્રવેશ કરી જાય છે? શું ક્રિસ્તીઓને દુષ્ટાત્માઓથી છુટકારાની આવશ્યકતા છે?
આ બાઈબલ સસઉપર આધારિત વાંચવાલાયક પુસ્તકમાં ડેરિક પ્રિન્સ આવા પ્રકારના અને કેટલાયે અન્ય બહુમુલ્ય પ્રનોના જવાબ આપે છે. જો તમે કોઈ આવી જ પરેશાનીઓનો સામનો કરી રહયા છો જે કદી પણ સમાપ્ત નથી થતી, તો શું તમે કોઈવાર વિચાર્યું છે કે આ દૃષ્ટાત્માનું કાર્ય હોઇ શકે છે? અથવા તો તમે એવા લોકોની મદદ કરવા માંગો છો જેઓ આવી પરેશાનીઓનો સામનો કરી રહયા છે ?’’
ડેરેક પ્રિન્સ કેન્દ્રિત કરે છે કે ‘‘વીશુએ કોઈપણ વાર કોઈને સુવાર્તા પ્રચાર કરવા માટે ત્યાં સુધી નહીં મોકલ્યો, વિના ખાસ કરીને આ નિર્દેશ આપ્યા વિના કે જેવી રીતે તેમણે દૃષ્ટાત્માઓને બહાર કાઢવા તેઓ પણ તે જ રીતે કાઢે,
જો આજે આ ખરું નથી, તો પ્રિન્સ પૂછે છે, “કોણ બદલાયું છે? યીશુ? દૃષ્ટાત્મા મડલિયોમાં ?”
છુટકારાની આ વ્યાવહારિક સમાવેશ પુસ્તકમાં ડેરેક પ્રિન્સ દુષ્ટાત્માઓથી પોતાના સ્વયંના સંઘર્ષનું વર્ણન કરે છે તથા તે ભયના વિષયમાં પણ બતાવે છે જે આ છુટકારાથી જોડાએલી છે. સેવકાઈના ૩૦ વર્ષોના
વ્યક્તિગત અનુભવોથી, પ્રિન્સ કેટલાંક સામાન્ય ઉપદેશ આપે છે કે કેવી રીતે છુટકારો પામવો અને દેવો છે તથા સ્વતંત્ર વું છે. તેઓ દૃષ્ટાત્માની નવ વિશેષતાઓનું વર્ણન કરે છે. સાત રીતો જેનાથી શેતાન માણસના જીવનમાં પ્રવેશ કરે છે, અને પછી છુટકારાના નવ ચરણ ના વિષય વર્ણમ કરે છે.